STD 10 Paper set – Gujarati and English Medium [2023]

STD 10 Paper set – Gujarati and English Medium: ઘોરણ ૧૦ માં સારા માર્કસ મેળવવા માટે આ પેપર સેટ ખૂબજ  મહત્વના છે. જેનો સતત મહાવરો કરવાથી સફળતા મેળવી શકાય છે. આ પેપર સેટ Gujarati Medium અને  English Medium ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલા છે. જે પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબજ ઉપયોગી બની રહેશે.

Also Read  Nidan Kasoti 2021 Exam Paper For Std 9-Std10-Std12 Gujarati Medium

STD 10 PAPERSET

 

આ પેપર સેટમાં તમામ વિષયો આવરી લેવામાં આવેલા છે. ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન,  વિજ્ઞાન  દરેક વિષયના પ્રશ્નપત્રોમાં મહત્વના પ્રશ્નો આપેલા છે.

STD 10 Paper set – Gujarati and English Medium [2023]

આ પેપર સેટ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

Also Read  Standard 10 Science Gujarati Medium IMP Tips

STD 10 Paper set Gujarati Medium

STD 10 Paper set English Medium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *